જેતપુરના ગુંદાળા ગામ નજીક એસટી બસ પુલનું રેલિંગ તોડીને નીચે ખાબકતાં બસમાં સવાર મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી.