Surprise Me!

કમોસમી વરસાદના નુકસાન સામે ₹10,000 કરોડના રાહત પેકેજને કોંગ્રેસના લલિત વસોયાએ ‘ખેડૂતોની મજાક’ ગણાવ્યું

2025-11-08 3 Dailymotion

તેમણે જણાવ્યું કે, ખેડૂતોને થયેલા ખર્ચની સરખામણીએ આ સહાય અત્યંત ઓછી છે અને કોંગ્રેસ ખેડૂતો માટે સતત લડત આપતી રહેશે.