રાજ્ય સરકારે જણાવ્યું છે કે, સહાયની પ્રક્રિયા ઝડપભેર પૂર્ણ કરવા માટે જિલ્લા સ્તરે વિશેષ ટીમો બનાવવામાં આવી છે.