ગઈકાલે રાજ્યની સરકારે ચોમાસા બાદ તુરંત પડેલા માવઠાના વરસાદને કારણે ચોમાસુ પાકોના નુકસાન માટે સહાય પેકેજ જાહેર કર્યું.