સુરતમાં PM મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલ "હિરાબાનો ખમકાર" અભિયાન દીકરીઓનું સશક્તિકરણની સાથે કમોસમી વરસાદથી પીડિત ખેડૂતો માટે પણ આશાનું કિરણ બન્યું છે.