ATSએ ISISના ત્રણ સાગરીતોની રાઈસિન નામના ઝેર બનાવવા બદલ અને ભારતમાં શસ્ત્રોની દાણચોરી કરવાનું કાવતરું ઘડવાના આરોપમાં ત્રણ ISIS સમર્થકોની ધરપકડ કરી છે.