સિંગણપોરના ખાડા વિસ્તારમાં ત્રણ યુવકો બાઇક પર સવાર થઈ AK-47 જેવી દેખાતી લાંબી બંદૂક અને કારતૂસના સેટ સાથે જાહેર માર્ગ પર ફરી રહ્યા હતા.