બનાસકાંઠાના છાપીમાં આવેલી એક ખાનગી કંપનીમાં ટેન્કમાં બ્લાસ્ટ થતાં અહીં કામ કરી રહેલા એક પરપ્રાંતીય શ્રમિકનું કરૂણ મોત નીપજ્યું હતું.