હુમલાખોરોએ ઇન્સ્પેક્ટરને “ગાડી સાથે સળગાવી દેવાની” ધમકી આપી અને પોલીસને ખુલ્લેઆમ પડકારતા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થયા છે.