કોંગ્રેસ લાલ કિલ્લા પરથી SIRનો વિરોધ કરશે, બિહાર બાદ 12 રાજ્યોમાં SIRમાં ગોટાળાનો આરોપ મૂક્યો
2025-11-20 8 Dailymotion
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 'નેતૃત્વ સર્જન'ની બે દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ અલકા લાંબાએ તાલીમ વર્ગ ખુલ્લો મુક્યો.