મૂળ ઈન્દોર (મધ્યપ્રદેશ)ની રહેવાસી અને સિંગલ મધર એવી નિશા શર્મા સુરતની પ્રથમ મહિલા BRTS ડ્રાઈવર બનીને અન્ય મહિલાઓ માટે એક પ્રેરણા બની છે.