વર્ષ 2002માં જૂનાગઢ નગરપાલિકાને કોર્પોરેશનનો દરજ્જો આપવામાં આવ્યો હતો. નગરપાલિકાના સમયે પણ જુનાગઢ શહેરમાં ચાર અલગ અલગ રૂટ પર સીટી બસ સેવા શરૂ હતી.