SIR પ્રક્રિયામાં ઉદ્દભવતા અનેક અવરોધોને પગલે ઉના તાલુકાના કુલ 216 BLO શિક્ષકો એ ઉના પ્રાંત અધિકારી કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.