આ સમગ્ર ગંભીર કેસની તપાસ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને સોંપવામાં આવી છે, જ્યારે તેમની સાથે ધાંગધ્રાના Dysp જે.ડી પુરોહિત પણ તપાસમાં જોડાયા છે.