સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ તાલુકાના લગભગ 100 ગામોમાં આગામી તારીખ 2 ડિસેમ્બર થી 5 ડિસેમ્બર સુધી પાણીની વિતરણ વ્યવસ્થા બંધ કરવામાં આવશે.