Surprise Me!

અમદાવાદમાં મેગા ડિમોલેશન, ઈસનપુર તળાવ વિસ્તારમાં 925 મકાનો દૂર કરવામાં આવશે

2025-11-24 2 Dailymotion

ચંડોળા તળાવની ઇસનપુર તળાવ વિસ્તારમાં 20 થી વધારે JCB મશીન સાથે મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.