શિયાળામાં 3 હજાર કિલો તલની સાની ઝાપટી જાય છે ભાવનગરવાસીઓ, તેલઘાણીની સાનીની આ વર્ષે કેવી છે માંગ અને કેવા છે ભાવ ? જાણો
2025-11-24 56 Dailymotion
ભાવનગરમાં પેઢી દર પેઢી ચાલ્યા આવતા સાનીના વેપારમાં આજે પણ લોકોમાં તેલઘાણીની સાનીની માંગ સૌથી વધુ જોવા મળી રહી છે.