Surprise Me!

સુરતમાં પ્રથમવાર ડેરી સંચાલક સામે ગુનો નોંધાયો, 754 કિલો નકલી પનીર જપ્ત

2025-11-25 2 Dailymotion

સુરભિ ડેરીના માલિક શૈલેષ પટેલને નકલી પનીર વેચવાના આરોપસર ખટોદરા પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.