Surprise Me!

ભાવનગરમાં 795 KMની ડ્રેનેજ લાઈન, 4 STP પ્લાન્ટ છતાં ગઢેચી-કંસારા વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા, નવા પ્લાન્ટથી ઉકેલાશે?

2025-11-25 6 Dailymotion

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ડ્રેનેજ માટે કામગીરી થતી આવી છે. કંસારા અને ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેકટ ચાલે છે પણ તેમાં ગંદુ પાણી વહે છે.