Surprise Me!

કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં કુદરતના સફાઈ કામદાર ‘ઝરખ’; 2005થી વસ્તી વધી, આજે ટુરીસ્ટ માટે લ્હાવા સમાન

2025-11-26 827 Dailymotion

ભાવનગર જિલ્લાનું રાષ્ટ્રીય કાળિયાર ઉદ્યાન રજવાડા સમયનું જંગલ છે. જંગલમાં કાળિયાર સાથે વરુ શિયાળ જેવા શિકારી પ્રાણીઓની સાથે 2005થી ઝરખ પણ વસે છે.