Surprise Me!

12મી ચિંતન શિબિર: યોગ અભ્યાસથી બીજા દિવસની શરૂઆત, પૂર્વ સંધ્યાએ ક્રિકેટ રમી મૂડ હળવો કર્યો

2025-11-28 6 Dailymotion

રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરના બીજા દિવસની શરૂઆત શારીરિક અને માનસિક તંદુરસ્તી કેન્દ્રિત યોગ સત્રથી થઈ હતી.