Surprise Me!

બનાસકાંઠામાં AAPની કિસાન મહાપંચાયત યોજાઈ, સરકાર ખેડૂતો માટે 30 વર્ષથી નિષ્ફળ રહ્યાનો ઈસુદાનનો આક્ષેપ

2025-11-30 13 Dailymotion

પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ કિસાન મહાપંચાયતમાં મોટી સંખ્યામાં હાજર રહેલા ખેડૂતો સમક્ષ સરકાર છેલ્લા 30 વર્ષથી નિષ્ફળ રહી રહેવાના આક્ષેપો કર્યા હતા.