દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે મહિલાએ અપહરણ અને છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે દેવેન્દ્ર મેડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.