વરુણ પટેલે કહ્યું 'EWS લાગુ નહીં થાય તો પાટીદારોના રાજકારણનો અંત, કથીરિયાએ ટેકો આપતા કહ્યું સમાજને થશે નુકસાન
2025-12-01 3 Dailymotion
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં EWS લાગુ નહીં, થાય તો પાટીદારોના રાજકીય પતનની શરૂઆત થશે અને રાજકીય અસ્થીરતા સર્જાશે