આ તમામ ડમ્પરો રોયલ્ટી પાસ વિના તેમજ સાથે સાથે ઓવરલોડ અને ગેરકાયદેસર સાદી રેતી ભરેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.