Surprise Me!

અમદાવાદમાં AMTS અને BRTS બસના ઓનલાઈન પાસ કેવી રીતે કઢાવવા? જાણો પ્રોસેસ

2025-12-01 26 Dailymotion

એએમટીએસ અને બીઆરટીએસના વિદ્યાર્થી પાસ હવે સંપૂર્ણ ઓનલાઇન મળી જશે. જેના માટે આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.