Surprise Me!

સુરતમાં શ્વાનોએ 6 વર્ષના બાળક પર જીવલેણ કર્યો હુમલો, શરીર પર 20થી વધુ ગંભીર ઈજાઓ પહોંચી

2025-12-03 1 Dailymotion

આ હુમલામાં બાળકને ગંભીર ઇજાઓ પહોંચી છે, જેના કારણે તેને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગમાં ખસેડવામાં આવ્યું હતું.