Surprise Me!

ભાવનગર: સમીપ કોમ્પલેક્સમાં આગ લાગતા બારીમાંથી લોડર ઉંચા કરી 5થી વધુ નવજાત બાળકોનું રેસક્યૂ કરાયું, જુઓ વીડિયો

2025-12-03 90 Dailymotion

ભાવનગરના સમીપ કોમ્પલેક્સના બેઝમેન્ટમાં લાગેલી આગ હોસ્પિટલો સુધી પ્રસરી, ફાયરના જવાનોએ દર્દીઓનો જીવ બચાવ્યો