BU, ફાયર NOC મુદ્દે અમદાવાદ કોર્પોરેશને લાલ આંખ કરી છે. કોર્પોરેશન દ્વારા હવે ફાયર NOC, બીયુ વગરના એકમોને સીલ કરવામાં આવશે.