Surprise Me!

ચોટીલા પ્રાંત અધિકારીના સતત બીજા દિવસે ગેરકાયદેસર કોલસાની ખાણ પર દરોડા, મૂળીમાં 2.87 કરોડનો મુદ્દામાલ જપ્ત

2025-12-04 1 Dailymotion

પ્રશાસન દ્વારા જપ્ત કરાયેલા સમગ્ર મુદામાલની કુલ કિંમત આશરે રૂ. 2 કરોડ 87 લાખ 30 હજાર જેટલી આંકવામાં આવી છે.