Surprise Me!

હિંમતનગરમાં ગેરકાયદે નશીલી કફ સીરપ વેચવાનું રેકેટ ઝડપાયું, 2 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા

2025-12-06 2 Dailymotion

હિંમતનગર બસ સ્ટેશન સામે આવેલી મોચી વાંસ વિસ્તારમાં ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા.