SIR અંતર્ગત મતદાર યાદી ડિજિટલ કરવાનું કામ છઠ્ઠી ડિસેમ્બર સુધીમાં જુનાગઢ જિલ્લામાં 88.6 ટકા પૂર્ણ કરવામાં આવ્યું છે.