Surprise Me!

બચાવો... બચાવો... ભરૂચના આસરસા ગામે દરિયામાં શ્રમીકોની બોટ પલટી, 1નું મોત

2025-12-07 43 Dailymotion

ONGCના તેલ ઉત્ખનન (ઓઈલ ડ્રિલિંગ) સાઈટ પર કામ કરવા માટે બોટમાં જઈ રહેલા શ્રમજીવીઓની બોટ અચાનક પલટી જતા એક કામદારનું મોત થયું છે.