વર્ષ 2022માં મોટા વરાછા વિસ્તારમાં એક મિત્રના કામ અર્થે ગયેલા બિલ્ડરની મુલાકાત યુવતી સાથે થઈ હતી. યુવતીએ સામેથી નંબર આપી મિત્રતા કેળવી હતી.