ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને રાજ્ય સરકારમાં નિયુક્ત થયેલા લેઉવા પટેલ સમાજના મંત્રીઓનું સન્માન કરવામાં આવ્યું.