Surprise Me!

ગુજરાતમાં દારુબંધીને લઈને UPના રાજ્યપાલ આનંદીબેન પટેલના નિવેદનનું AAPના રેશમા પટેલે કર્યું સમર્થન

2025-12-08 2 Dailymotion

આનંદીબેનના નિવેદનને સમર્થન આપીને ગુજરાતમાં દારૂબંધીની કડક અમલવારી થાય તેવી આનંદીબેનની વાતમાં સુર પુરાવ્યો છે.