Surprise Me!

વડોદરા એરપોર્ટ પર ઈન્ડિગોની 30થી વધુ ફ્લાઇટ્સ રદ, મુસાફરો પર આર્થિક-માનસિક ભાર વધ્યો

2025-12-08 1 Dailymotion

ફ્લાઇટ રદ થવાની સાથે અનેક ફ્લાઇટ્સ ડિલે થતા મુસાફરોને કલાકો સુધી એરપોર્ટ પર અટવાઈ રહેવું પડ્યું હતું.