Surprise Me!

સુરત પોલીસે ચોરને જ 'માન-સન્માન' સાથે ચોરીના ₹2.69 લાખ આપી દીધા! પોલીસે વીડિયો બનાવતા ચોરીનો ભેદ ખૂલ્યો

2025-12-08 7 Dailymotion

ગત 3 ડિસેમ્બરે રાંદેર રામનગર ચાર રસ્તા પાસેથી બિનવારસી બાઈક મળી હતી, જેમાં થેલીમાં ₹2.69 લાખ રોકડા હતા.