Surprise Me!

સુરત જિલ્લામાં 'પોલીસ' બનીને વેપારીને લૂંટતા સનસનાટી, ફાર્મ હાઉસમાં ધમકાવી રૂ. 13.10 લાખ પડાવ્યા

2025-12-10 1 Dailymotion

આ બનાવ અંગે વેપારીએ કીમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.