ઘરની રહેણાંક વિસ્તારની આગળ જમીનમાં સુનિયોજિત રીતે વાવેતર કરેલા આટલા મોટા પ્રમાણના છોડ મળતા પોલીસે NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.