નળખંભા ગામના સર્વે નંબર 104 અને 151 પર આકસ્મિક ચેકિંગ દરમિયાન તદન ગેરકાયદે કર્બોસેલ (કોલસા) ખનન થતું હોવાનું બહાર આવ્યું છે.