શહેરીજનોની સલામતી માટે હવે અમદાવાદ શહેરના 16 બ્રિજ પર મહાનગરપાલિકા તંત્ર દ્વારા હાઈટ બેરિયર લગાવવામાં આવશે.