Surprise Me!

ભાવનગર: શહેર અને જિલ્લામાં સાંસદ ખેલ મહોત્સવમાં 1,78,440 રજીસ્ટ્રેશન, 25 તારીખે થશે પૂર્ણ મહોત્સવ

2025-12-13 1 Dailymotion

તાલુકા કક્ષાથી લઈને જિલ્લા કક્ષાએ અને બાદમાં અંતમાં છેલ્લો તબક્કો ભાવનગર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે પૂરો થવાનો છે.