Surprise Me!

ધોરાજી કોર્ટમાં નેશનલ લોક અદાલતની ઐતિહાસિક સફળતા: ₹1.48 કરોડનું વળતર ચૂકવાયું, 296 કેસનો નિકાલ

2025-12-13 17 Dailymotion

ધોરાજી લોક અદાલતમાં વાહન અકસ્માતના કુલ ચાર કેસોમાં સમાધાન થતા, ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ કંપની તરફથી કુલ ₹1,48,40,000 જેટલું માતબર વળતર ચૂકવવામાં આવ્યું છે.