Surprise Me!

વિદેશીઓ પક્ષીઓ માટે જાણીતા નળ સરોવરમાં બે વર્ષથી બોટિંગ બંધ, 400-500 પરિવાર રોજીરોટી માટે મજૂરી કામ તરફ વળ્યા

2025-12-13 265 Dailymotion

છેલ્લા બે વર્ષથી બોટિંગની પ્રક્રિયા બંધ છે. જેના કારણે હાલ સન્નાટો જોવા મળી રહ્યો છે.