Surprise Me!

અંબાજીમાં ફોરેસ્ટ-પોલીસની ટીમ પર હુમલો: 500 લોકોના ટોળા અને 27 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ

2025-12-14 27 Dailymotion

અંબાજીના પાડેલીયા ગામ ખાતે ફોરેસ્ટ વિભાગ દ્વારા પ્લાન્ટેશન વખતે સ્થાનિક લોકોએ પથ્થરો અને તીરકામઠા વડે હુમલો થયો હતો.