Surprise Me!

બારડોલી પાસે ભંગાર-પ્લાસ્ટિકના ગોડાઉનોમાં ભીષણ આગ, ફાયર વિભાગની 15 ટીમો તૈનાત

2025-12-15 2 Dailymotion

આગની આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.