દિવ્યાંગ વિપુલભાઈ બોકરવાડીયા એ સતત 11મી વખત ગિરનાર સર કરીને અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની રહ્યાં છે.