વીજ કનેક્શન કાપવાની સત્તા ધરાવતી PGVCL સહિતની સરકારી સંસ્થાઓમાં ફાયર સેફ્ટીનો અભાવ જણાતા નોટિસ પાઠવવામાં આવી છે.