શહેરના બાપોદ વિસ્તારમાં SOGએ પ્રતિબંધિત ઇ-સિગારેટ એટલે કે વેપ (Vape)ના મોટા જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે.